ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 4, 2025 4:13 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન વનતારા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

જામનગર નજીક આવેલા વનતારા કેન્દ્રમાં 2 હજારથી વધુ વન્યપ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન વનતારા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન શ્રી મોદીએ અનેક વન્ય પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો હતો. શ્રી મોદીએ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ