માર્ચ 1, 2025 9:45 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 7 માર્ચે સુરત જિલ્લાના 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 7 માર્ચે સુરત જિલ્લાના 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થશે.પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમના આયોજન માટે વિવિધ સૂચનો – માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગના નુકશાન સર્વે તથા અસરગ્રસ્ત વેપારીઓને મદદરુપ થવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.