ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતવંશીઓ અને અન્ય દેશના લોકોને “ભારત કો જાનીએ” પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લેવા આગ્રહ કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતવંશીઓ અને અન્ય દેશના લોકોને “ભારત કો જાનીએ” પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લેવા આગ્રહ કર્યો છે.સોશિયલ મીડિયાના એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સ્પર્ધા ભારત અને સંપૂર્ણ વિશ્વમાં રહેતા ભારતવંશીઓ વચ્ચે સંબંધ વધુ ગાઢ બનાવે છે.મોદીએ આ સ્પર્ધાને દેશની સમૃદ્ધ ધરોહર અને જીવંત સંસ્કૃતિને જાણવા એક ઉત્તમ માધ્યમ ગણાવી હતી.તેમણે કહ્યું, સ્પર્ધાના વિજેતાઓને અતૂલ્ય ભારતના દર્શન કરવાની તક મળશે.                    

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ