પોરબંદર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી.

પોરબંદર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.ધારાસભ્ય ના હસ્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ તેમજ પ્રકૃતિપ્રેમીઓનું સન્માન કરાયું હતું.શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણે બધાને વન મહોત્સવ થકી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ભાવનાથી જોડવાનો પ્રયાસ કર્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.