નવેમ્બર 11, 2024 2:47 પી એમ(PM)

printer

પૂર્વ આઇપીએસ અધિકારી હસમુખ પટેલે જીપીએસસીના ચેરમેન તરીકે ચાર્જ લીધો છે

પૂર્વ આઇપીએસ અધિકારી હસમુખ પટેલે જીપીએસસીના ચેરમેન તરીકે ચાર્જ લીધો છે. થોડા સમય પહેલા જ તેમણે IPS તરીકે રાજીનામું આપ્યું હતું. તેઓ પીએસઆઇ અને પોલસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતાઅને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડનો પણ ચાર્જ હતો. આજે તેમણે GPSCના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો છે.