ઓક્ટોબર 21, 2024 7:19 પી એમ(PM)

printer

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુર કેન્દ્રીયસંચાર બ્યુરો દ્વારા આયોજિત આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં આજે અને આવતીકાલે વિકસિતભારત@૨૦૪૭ વિષય  હેઠળ મહત્વકાંક્ષી સંકલ્પો સાથેમોદી સરકારના સફળ 100 દિવસો, સ્વચ્છભારત અભિયાન, પોષણ અભિયાન, યોગ ઉત્સવ,ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા તેમજ ભારત સાકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો,મલ્ટિમિડીયા પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.