પાકિસ્તાની સેનાની ચોકી તરફથી ગઈકાલે રાતથી જમ્મુ-કાશ્મીરના પૂંછ અને તંગધારમાં કેટલાક વિસ્તારમાં ગોળીબાર કરાયો. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું, આહુમલામાં 15 નાગરિકના મોત અને 43 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
Site Admin | મે 7, 2025 6:47 પી એમ(PM)
પાકિસ્તાની સેનાની ચોકી તરફથી ગઈકાલે રાતથી જમ્મુ-કાશ્મીરના પૂંછ અને તંગધારમાં કેટલાક વિસ્તારમાં ગોળીબાર કરાયો
