પાકિસ્તાનમાં, કરાચીમાં ઈમારત ધરાશાયી થવાથી 27 લોકોનાં મૃત્યુ થયા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે, મૃતકોમાં 15 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે. બચાવના પ્રયાસો અંતિમ તબક્કામાં છે અને મોટાભાગના કાટમાળને સાફ કરવામાં આવ્યો છે.
Site Admin | જુલાઇ 7, 2025 8:50 એ એમ (AM)
પાકિસ્તાનમાં કરાચીમાં ઈમારત ધરાશાયી થવાથી 27 લોકોનાં મૃત્યુ
