ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર ગઈકાલે થયેલા વિસ્ફોટમાં 25 લોકોના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર ગઈકાલે થયેલા વિસ્ફોટમાં 25 લોકોના મોત થયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. ક્વેટા સ્ટેશનથી પેશાવર જવા માટે ટ્રેન રવાના થઈ રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો. અલગતાવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી – BLA આઆત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. BLA એ કહ્યું કે તેનો લક્ષ પાકિસ્તાની સેનાની એક ટુકડીને નિશાન બનાવવાનો હતો, જે ક્વેટાથી તાલીમ પૂરી કરીને પરત ફરી રહી હતી. પોલીસનું કહેવું છે કે મૃતકોમાં 14 સૈનિકો પણ સામેલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ