પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતની ત્રણ યુનિવર્સિટીઓએ કેમ્પસમાં વર્ગો અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધા છે. વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ વર્ગોમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. આ ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ છે – બલુચિસ્તાન યુનિવર્સિટી,સરદાર બહાદુર ખાન મહિલા યુનિવર્સિટી અને તુર્બત યુનિવર્સિટીમાં ત્રણેયમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.
તાજેતરના હુમલાઓ અને સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Site Admin | માર્ચ 19, 2025 2:12 પી એમ(PM)
પાકિસ્તાનના અશાંત એવા બલૂચિસ્તાનમાં તેકદારીના ભાગરૂપે ત્રણ યુનિવર્સિટીઓએ કેમ્પસમાં વર્ગો બંધ કરીને વર્ચ્યુઅલી અભ્યાસ શરૂ કરાવ્યો
