પંજાબ પોલિસે આજે જલંધરમાં ટૂંકી અથડામણ બાદ બે ગેંગસ્ટરને ઝડપી લીધા હતા. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પોલિસ સબઇન્સ્પેક્ટર દિપક શર્માની હત્યાના કેસમાં તેઓ વોન્ટેડ હતા. રાજ્યના પોલીસ વડા ગૌરવ યાદવે સોશિયલ મિડિયામાં જણાવ્યું કે, બંને આરોપીઓ અમેરિકા સ્થિત ગેંગનાં સભ્યો છે. તેમની પાસેથી બે અત્યાધુનિક શસ્ત્રો મળી આવ્યા છે.
Site Admin | માર્ચ 2, 2025 8:03 પી એમ(PM) | પંજાબ પોલિસે
પંજાબ પોલિસે આજે જલંધરમાં ટૂંકી અથડામણ બાદ બે ગેંગસ્ટરને ઝડપી લીધા હતા.
