નાણાઅને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ આજથી 7 મી મે સુધી ઇટાલીના મિલાનમાં એશિયન વિકાસબેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠકમાં હાજર રહેશે. મુલાકાત દરમિયાન, શ્રીમતી સીતારમણમિલાનમાં વૈશ્વિક થિંક-ટેન્ક, ઉદ્યોગપતિઓ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે બેઠક કરશે. આઉપરાંત, તેઓ ઇટાલી, જાપાન અને ભૂટાનના નાણા મંત્રીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોનાવડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. શ્રીમતીસીતારમણ મિલાનમાં ભારતીય મૂળના લોકો સાથે પણ વાતચીત કરશે. તેઓ બોકોની યુનિવર્સિટીમાંઆર્થિક અને આબોહવા પરિવર્તનને સંતુલિત કરવાના વિષય પરનાં પૂર્ણ સત્રને સંબોધિત કરશે.
Site Admin | મે 4, 2025 6:22 પી એમ(PM)
નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ આજથી 7 મી મે સુધી ઇટાલીના મિલાનમાં એશિયન વિકાસબેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠકમાં હાજર રહેશે.
