નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલ 43માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આજે સમાપન થશે. Viksit Bharat @ 2047ની વિષે વસ્તુ આધારીત 14-દિવસીય આ મેળામાં વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રદર્શન કરાયું છે. આ વર્ષે મુખ્ય રાજ્ય ઝારખંડ હતું, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ ભાગીદાર રાજ્યો હતા. આંતરરાષ્ટ્રીય મેળામાં ચીન, ઈજિપ્ત, ઈરાન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, તુર્કી અને યુએઈ સહિત 11 દેશોએ પણ ભાગ લીધો હતો.
Site Admin | નવેમ્બર 27, 2024 2:23 પી એમ(PM) | ભારત આંતર રાષ્ટ્રીય વેપાર મેળા
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલ 43માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આજે સમાપન થશે
