નર્મદા જિલ્લાના રાજપીપલાના વિશ્વકર્મા મંદિર ખાતે આયુષ મેળો’ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય માયાબેન ચૌધરીએ વિવિધ રોગોની સારવાર પદ્ધતિ અને આયુર્વેદના મહત્વ વિશે સમજણ પુરી પાડી, વધુમાં વધુ લોકોને આયુષ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં પંચાયત હસ્તક કુલ ૧૬ આયુર્વેદ દવાખાના પૈકી ૯
નેશનલ આયુષ મિશન અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યરત છે. તેમજ ૨ દવાખાનામાં હોમિયોપેથીની સારવાર આપવામાં આવે છે.
Site Admin | માર્ચ 3, 2025 7:18 પી એમ(PM)
નર્મદા જિલ્લાના રાજપીપલાના વિશ્વકર્મા મંદિર ખાતે આયુષ મેળો’ યોજાયો હતો
