દેશમાં એક દાયકામાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઈને 780 થઈ છે.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું છે કેનરેન્દ્ર મોદી સરકાર આરોગ્ય ક્ષેત્રને સસ્તું અને સુલભ બનાવી રહી છે. વર્ષ 2014માંદેશમાં 387 મેડિકલ કોલેજ હતી, પરંતુ એક દાયકામાંતેમની સંખ્યા બમણી થઈને 780 થઈ ગઈ. તેમણે કહ્યું કે આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને મફત સારવારની સુવિધા પણપૂરી પાડવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:48 પી એમ(PM)
દેશમાં એક દાયકામાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઈને 780 થઈ છે
