ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 16, 2025 9:31 એ એમ (AM)

printer

દેશના રાષ્ટ્રીય જળ માર્ગ એટલે કે વૉટર કાર્ગો વેપાર 145 મિલિયન ટન થી વધુની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા

દેશના રાષ્ટ્રીય જળ માર્ગ એટલે કે વૉટર કાર્ગો વેપાર 145 મિલિયન ટન થી વધુની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા છે.બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025માં, જળ માર્ગ વેપારમાં પાછલા નાણાકીય વર્ષની તુલનામાં વાર્ષિક ધોરણે 9.34 ટકાનો વધારો નોંધાયો છે. કોલસો, આયર્ન ઓર, આયર્ન ઓર ફાઇન, રેતી અને ફ્લાય એશ જેવી પાંચ મુખ્ય ચીજવસ્તુઓ રાષ્ટ્રીય જળમાર્ગો પર પરિવહન કરાયેલા કુલ કાર્ગોના 68 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ