ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 8, 2025 7:55 પી એમ(PM)

printer

દેવભૂમિ દ્વારકાખાતે હોળી – ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

દેવભૂમિ દ્વારકાખાતે હોળી – ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . જેના પગલે જામનગર સહિત વિવિધ જિલ્લાઓના શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યાં છે, ત્યારે જામનગરના આરોગ્ય વિભાગ દ્વારા આ યાત્રિકોની સેવા માટે વિવિધ સ્થળે કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે કલોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે, જરૂરિયાતમંદને વિનામૂલ્યે દવાઓ પણ વિતરિત કરવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.