દેવભૂમિદ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણિનો આજે સત્કાર સમારોહ યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણ રુક્મણિની લગ્ન સંપન્ન થયા બાદ આજે જાન દ્વારકા પહોંચશે. અહીં જાનનું ભવ્ય સ્વાગત કરાશે. જિલ્લાના અતિથિ ગૃહની પાછળના મેદાનમાં યોજાનારા મલ્ટિમીડિયા શૉમાં ઉત્તર-પૂર્વ રાજ્યના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે.
Site Admin | એપ્રિલ 10, 2025 9:08 એ એમ (AM)
દેવભૂમિદ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણિનો આજે સત્કાર સમારોહ યોજાશે
