ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 5, 2025 9:47 એ એમ (AM)

printer

તેલંગાણામાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધા માટે વિશ્વભરના સ્પર્ધકો હૈદરાબાદ પહોંચ્યા

આ મહિને તેલંગાણામાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધા માટે વિશ્વભરના સ્પર્ધકો હૈદરાબાદ પહોંચી રહ્યાં છે. ગઈકાલે હૈદરાબાદના આંતર-રાષ્ટ્રીય હવાઇમથક પર અધિકારીઓ દ્વારા કેનેડાની એમ્મા ડીના કેથરિન મોરિસન અને બ્રાઝિલની જેસિકા સ્કેન્ડ્યુઝી પેડ્રોસોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.અગાઉ, મિસ વર્લ્ડના અધિકારી જોનાથન માર્ક શોનું તેમના આગમન પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી બે દિવસમાં 120 દેશોના સ્પર્ધકો હૈદરાબાદ પહોંચશે. મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ તેલંગાણામાં આ મહિનાની 10મી થી 31મી તારીખ સુધી યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ