તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવે આજે જણાવ્યું હતું કે શ્રી શૈલમ લેફ્ટ બેંક કેનાલ સુરંગમાં ફસાયેલા આઠ કામદારોની ઓળખ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આવતીકાલ સાંજ સુધીમાં ચાર લોકોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બાકીના ચાર લોકોને બચાવવામાં બે દિવસનો સમય લાગી શકે છે. ટનલની છતનો એક ભાગ તૂટી પડતાં પ્રોજેક્ટ અને સાઇટ એન્જિનિયરો સહિત આઠ કામદારો ટનલની અંદર ફસાયા હતા.
Site Admin | માર્ચ 1, 2025 7:35 પી એમ(PM)
તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવે આજે જણાવ્યું હતું કે શ્રી શૈલમ લેફ્ટ બેંક કેનાલ સુરંગમાં ફસાયેલા આઠ કામદારોની ઓળખ થઈ ગઈ છે
