તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી સાત કિલોમીટરના અંતરે આવેલ ચિખલવાવ ગામનો સંપૂર્ણ વહીવટ ગામના મહિલાઓના હાથમાં છે છેલ્લા ચાર વર્ષથી મહિલાઓ ગામના વિકાસ માટેની દરેક કામગીરી આજે બખૂબી નિભાવી રહ્યા છે. વિશેષ વાત તો એ છેકે ગામના સરપંચ, સાથે ગામના તલાટી પણ એક માહિલા જ છે, જેને પગલે વહીવટી બાબતો માં સરળતા રહેતા ગામના પાયાના દરેક કાર્યોથી લઈ વિકાસના અન્ય કાર્યો પ્રગતિશીલ બન્યા છે.
Site Admin | માર્ચ 25, 2025 10:21 એ એમ (AM)
તાપી જિલ્લાનાં વ્યારા તાલુકા ખાતે આવેલ ચિખલવાવ ગામનો સંપૂર્ણ વહીવટ ચાર વર્ષથી મહિલાઓ ચલાવી રહી છે
