ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષના પરિણામ બાદ હવે ધોરણ 10 પછીના ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. આ બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ 26મી જુલાઇ સુધી નોંધણી કરી શકાશે. પ્રવેશ સમિતિ દ્વારા બીજા રાઉન્ડનું મેરિટ 29મી જુલાઇએ જાહેર કરાશે.અગાઉ જે ઉમેદવારોએ નોંધણી કરી છે તે વિદ્યાર્થીઓ 29 અને 30 જુલાઇ સુધીમાં બીજા રાઉન્ડના ઓનલાઇન સંમતિ આપીને ચોઇસ ફિલિંગ કરી શકશે.
Site Admin | જુલાઇ 23, 2025 10:17 એ એમ (AM)
ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે 26 જુલાઇ સુધી નોંધણી કરી શકાશે
