ડાંગ જિલ્લા પોલીસના કર્મચારીનું અવસાન થતાં તેમના પરિવારને ‘બરોડા ગુજરાત પોલીસ ફોર્સ સેલેરી પેકેજ જીવન વીમા યોજના’ હેઠળ સહાય ચૂકવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બે મહિના અગાઉ મૃત્યુ પામનાર પોલીસ જવાન છગનભાઇ વળવીના પરિવારને દસ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે.
Site Admin | મે 17, 2025 2:59 પી એમ(PM)
ડાંગ જિલ્લા પોલીસના કર્મચારીનું અવસાન થતાં તેમના પરિવારને સહાય ચૂકવવામાં આવી
