જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે.. જેમાં જ્યારે કોઈપણ પ્રાણીની દેખાય ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર ‘વાઇલ્ડ લાઇફ અહેડ’ જેવા સંદેશાઓ દેખાય છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 7:49 પી એમ(PM)
જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી
