ડિસેમ્બર 3, 2024 9:53 એ એમ (AM) | જાગૃતિ

printer

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દીવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દીવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે.
શહેરમાં રાજાશાહીનાં સમયની હેરિટેજ ઇમારતોનાં પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ બાળકો અને યુવા પેઢીઓમાં જાગૃતિ લાવવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.