જમ્મુ કાશ્મીર સરકારે જણાવ્યું, મહેસુલ વિભાગ દ્વારા ઔદ્યોગિક વસાહતો માટે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગને જમીન ફાળવવામાં આવે છે. ત્યારબાદ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ઉદ્યોગ સાહસિકોને અપાય છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં ગત 2 વર્ષમાં કંપનીઓ અને વ્યક્તિઓને ફાળવવામાં આવેલી જમીન અંગેની આ માહિતી આપી હતી.
Site Admin | માર્ચ 13, 2025 8:00 પી એમ(PM)
જમ્મુ કાશ્મીર સરકારે જણાવ્યું, મહેસુલ વિભાગ દ્વારા ઔદ્યોગિક વસાહતો માટે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગને જમીન ફાળવવામાં આવે છે.
