જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા છે. તમામ મૃતકોના મૃતદેહ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 23, 2025 3:23 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા છે : રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
