જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે વધુ સક્રિયઅભિગમ અને સામૂહિક પ્રયાસો કરવા હાકલ કરી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે જમ્મુ અનેકાશ્મીર આ વર્ષે વરસાદમાં ભારે ઘટને કારણે પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે.તેમણે લોકોને પાણીનો ઉપયોગ કરવાની રીત બદલવા વિનંતી કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 7:29 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે વધુ સક્રિયઅભિગમ અને સામૂહિક પ્રયાસો કરવા હાકલ કરી છે.
