ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 12, 2025 2:57 પી એમ(PM)

printer

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓ યોજાયેલી રક્તદાન શિબિરમાં 162 રકતદાતાઓએ રક્તદાન કર્યું

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓ યોજાયેલી રક્તદાન શિબિરમાં 162 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ શિબિરમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે 26 યુનિટ, પાવીજેતપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 16, ચૂલી ગામના સમૂહ લગ્નમાં 20, બોડેલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 26, નસવાડીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 30, સંખેડામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 16, અને ક્વાંટમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 28 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ