ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 24, 2025 9:06 એ એમ (AM)

printer

ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે ‘મેલેરિયા નિર્મૂલન’ માટે માર્ગદર્શિકા જાહેર

ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે ‘મેલેરિયા નિર્મૂલન’ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.. આ માટે પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકવા, ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવા જેવી વિવિધ સાવચેતી રાખવાથી સલાહ આપવામાં આવી છે. જો શરીરમાં તાવની અસર દેખાય તો લોહીની તપાસ કરાવવી અને તપાસ દરમિયાન મેલેરિયાના લક્ષણો જોવા મળે તો તેની સંપૂર્ણ સારવાર લેવી સલાહ આપવામાં આવી છે.. મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રિમ, કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરવોની પણ માર્ગદર્શિકામાં સૂચના આપવામાં આવી છે.