ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 30, 2025 1:55 પી એમ(PM) | કન્વીનર અરવિંદ કેજરીવાલ

printer

ચૂંટણી પંચે આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના આરોપો સંબંધિત નોટિસનો ચોક્કસ અને સ્પષ્ટ જવાબ કાલે સવાર સુધીમાં દાખલ કરવા નિર્દેશ આપ્યો છે

ચૂંટણી પંચે આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના આરોપો સંબંધિત નોટિસનો ચોક્કસ અને સ્પષ્ટ જવાબ કાલે સવાર સુધીમાં દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.
પંચે શ્રી કેજરીવાલને લખેલા પત્રમાં તેમને એમોનિયાના સ્તરમાં વધારો થવાના લાંબા સમયથી ચાલી રહેલા અને કાયદેસર રીતે સંચાલિત મુદ્દા સાથે તેમની ટિપ્પણીઓનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચે જાણવા માંગ્યું છે કે હરિયાણા સરકારે નદીમાં કયા પ્રકારનું ઝેર ભેળવ્યું હતું, જે ઝેરની માત્રા, પ્રકૃતિ અને નરસંહારનું કારણ બની શકે તે શોધવાની રીત વિશે પુરાવા રજૂ કરવામાં આવે…
ચૂંટણી પંચે ઝેર ક્યાં મળી આવ્યું હતું, દિલ્હી જળ બોર્ડના કયા ઇજનેરોએ તે શોધી કાઢ્યું હતું અને કઈ પદ્ધતિ અપનાવવામાં આવી હતી તેનો પણ જવાબ માંગ્યો છે. ઇલેક્શન કમિશને તેની નોટિસના જવાબનો અભ્યાસ કરતી વખતે જણાવ્યું કે, ભાજપની આગેવાની હેઠળની હરિયાણા સરકાર દ્વારા યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના નિવેદન પર શ્રી કેજરીવાલે કોઇ જવાબ આપ્યો નથી,

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.