ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 7, 2025 9:29 એ એમ (AM)

printer

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34મી જુનિયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025નો વડનગર ખાતેથી આરંભ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34મી જુનિયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025નો ગઇકાલેથી વડનગર ખાતેથી આરંભ થયો છે. ગઇકાલે રમાયેલ મેચમાં રાજકોટની ટીમે પંચમહાલ પર 8-0થી અને વલસાડે સુરેન્દ્રનગરને 12-1થી પરાજય આપ્યો હતો. આણંદની ટીમે બોટાદ પર 11-0થી એકતરફી વિજય મેળવ્યો હતો.જ્યારે ભરુચ અને ગાંધીનગર વચ્ચેની ચોથી મેચ ડ્રોમાં પરિણમી હતી. આજે પંચમહાલ અને વડોદરા, સુરેન્દ્રનગર અને પોરબંદર વચ્ચે અને બોટા અને નવસારી વચ્ચે મેચ રમાશે. રાજ્યની ભાગ લઇ રહેલી 23 ટીમોને આઠ જૂથમાં વહેચવામાં આવી છે. આગામી પંદરમી તારીખે ફાઇનલ મેચ રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.