ફુટબોલની ગુજરાત સુપર લીગ-2માં વડોદરા વોરિયર્સ વિજેતા બની. ગઈકાલે અમદાવાદ એવેન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલી ફાઈનલમાં વડોદરા વોરિયર્સની ટીમ વિજેતા બની છે. રમતના અડધા સમય સુધી બંને ટીમોનો સ્કોર 0-0 હતો. આ મેચમાં વડોદરા વોરિયર્સે 6-5થી જીત મેળવી છે.
Site Admin | મે 15, 2025 9:57 એ એમ (AM)
ગુજરાત સુપર લીગ ફૂટબોલ સિઝન-2માં અમદાવાદ એવેન્જર્સને હરાવીને વડોદરા વોરિયર્સ ચેમ્પિયન બન્યુ
