ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 1, 2025 9:38 એ એમ (AM)

printer

ગુજરાત સુપર લીગ ફૂટબોલની બીજી સિઝનનો આજથી અમદાવાદમાં આરંભ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગની બીજી સિઝનનો આજથી આરંભ થઈ રહ્યો છે. આ ચેમ્પિયનશીપમાં અમદાવાદ એવેંન્જર્સ, ગાંધીનગર જાયંટસ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટ્ન્સ, સુરત સ્ટ્રાઈકર્ષ એન્ડ વડોદરા વોરિયર્સ એમ કુલ છ ફ્રેંચાઇજીની છ ટીમ ભાગ લઇ રહી છે. આગામી 13 મે સુધી આ ટુર્નામેન્ટ અમદાવાદના ટ્રાંસ્ટેડિયાના એકા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રમાશે.આજની પ્રથમ મેચ સાંજે 7.00 કલાકે ગાંધીનગર જાયંટસ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ