ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા લેવાતી ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2ની પરીક્ષામાં ફેરફાર કરાયાં છે. પ્રિલિમ પરીક્ષામાં બે પ્રશ્નપત્રની જગ્યાએ હવે 200 ગુણનું એક જ પ્રશ્નપત્ર હશે. આ ઉપરાંત મુખ્ય પરીક્ષામાં નવા સુધારા પ્રમાણે હવે ગુજરાતી અને અંગ્રેજીમાં 25 ટકા ગુણ મેળવવા ફરજીયાત છે.જોકે તેના ગુણ મેરિટમાં ગણાશે નહીં.
Site Admin | માર્ચ 4, 2025 6:26 પી એમ(PM)
ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા લેવાતી ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2ની પરીક્ષામાં ફેરફાર કરાયાં
