ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લામાં કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને ગોધરાના સભાખંડ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતેયોજાનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ત્રણ મુખ્ય કાર્યક્રમ યોજાશે . જેમાં સવારે લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ, ત્યારબાદ પરેડ શોઅને સાંજે મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે. બેઠક દરમિયાન તેમણે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે કરાયેલ આયોજનઅંગેની જાણકારી આપી હતી.
Site Admin | એપ્રિલ 5, 2025 6:37 પી એમ(PM)
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લામાં કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને ગોધરાના સભાખંડ ખાતે બેઠક મળી હતી
