ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસરમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને ધારાસભ્ય, વિધાનસભા સચિવ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસરમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને ધારાસભ્ય, વિધાનસભા સચિવ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પ્રસાદના જીવનના મુક્તિસંગ્રામ સમયના સંસ્મરણોને યાદ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ત્રીજી ડિસેમ્બર 1884ના રોજ બિહારમાં થયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ