ફેબ્રુવારી 17, 2025 7:03 પી એમ(PM) | ગાંધીનગર

printer

ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન – NIPER પરિસર ખાતે આજથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો

ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન – NIPER પરિસર ખાતે આજથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે.આ સેમિનારનો મુખ્ય વિષય કેન્દ્રીય ચેતાતંત્રની ખામી માટે મિકેનિઝમથી મેડિસિન છે, જેમાં ભારત, ફ્રાન્સ, જર્મની, સાઉથ કોરિયા, જાપાન અને અમેરિકા સહિતના દેશના આશરે 73 થી વધુ વિધાર્થીઓ જોડાશે. આ અંગે સંસ્થાના નિદેશક પ્રો, શૈલેન્દ્ર સરાફે વધુ માહિતી આપી હતી.