ગાંધીનગરમાં આવતીકાલે ગુજરાત વિધાનસભાની સામે ધૂળેટી પર્વની ઉજવણી કરાશે તેમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરાત કરી છે. વિધાનસભા પરિસરમાં રંગોત્સવ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ રંગોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો જોડાશે.
Site Admin | માર્ચ 11, 2025 7:03 પી એમ(PM) | ધૂળેટી
ગાંધીનગરમાં આવતીકાલે ગુજરાત વિધાનસભાની સામે ધૂળેટી પર્વની ઉજવણી કરાશે
