ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 12, 2025 8:57 એ એમ (AM)

printer

ગાંધીનગરના સેક્ટર 4માં ઇલેક્ટ્રિક ડીપીમાં આગની જાણ થતાં, અગ્નિશમન દળ ઘટના સ્થળે પહોંચી

ગાંધીનગરના સેક્ટર 4માં ગઈ રાત્રે ઇલેક્ટ્રિક ડીપીમાં આગની જાણ થતાં, અગ્નિશમન દળ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ને બુઝાવતાં સમયે જ બાજુમાં પડેલા ગેસના સિલેન્ડરમાં ધડાકો થતાં,અગ્નિશમન દળના ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે કર્મચારીઓને બર્ન આઇસીયુ સુવિધા માટે અમદાવાદ રિફર કરાયા હતા. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ