ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 27, 2025 3:53 પી એમ(PM)

printer

ગાંધીનગરના સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ

ગાંધીનગરના સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ થઈ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, અત્યાર સુધી અમદાવાદથી ગાંધીનગરના સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન દોડતી હતી. આજથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સાત નવા મેટ્રો સ્ટેશનની પણ શરૂઆત થઈ છે. નાગરિકોને દર અડધા કલાકે સચિવાલય આવવા માટે મેટ્રો ટ્રેન મળશે.