નવેમ્બર 11, 2025 5:04 પી એમ(PM)

printer

ગાંધીનગરના નવા સચિવાલયમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અંદાજે એક લાખ 20 હજાર જેટલી પાણી બોટલનું વેચાણ કરાયું

ગાંધીનગરના નવા સચિવાલયમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અંદાજે એક લાખ 20 હજાર જેટલી પાણી બોટલનું વેચાણ કરાયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે પ્રતિ બોટલ 7 રૂપિયાના દરે ચાર મહિનામાં 11 લાખ રૂપિયાથી વધુનું બોટલનું પાણીનું વેચાણ કરવામાં આવ્યું છે. સચિવાલયમાં શરૂ કરાયેલા આ પ્લાન્ટમાં ગાંધીનગર જિલ્લાની સખી મંડળની છ બહેનોને રોજગારી આપવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.