ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 3:35 પી એમ(PM)

printer

ગઈકાલે પહેલી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ- C.I.S.F. ક્રિકેટ પ્રીમયર લીગનો સુરત ખાતે પ્રારંભ

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગઈકાલે પહેલી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ- C.I.S.F. ક્રિકેટ પ્રીમયર લીગનો પ્રારંભ કરાવ્યો. આગામી આઠ એપ્રિલ સુધી યોજાનારી આ સ્પર્ધામાં આ વખતે પોલીસ અને સુરક્ષા સંસ્થાઓ સહિત વિવિધ 12 ક્રિકેટ ટીમ ભાગ લઈ રહી છે. હવાઈમથક સંસ્થાઓ અને કાયદા અમલીકરણ સંસ્થાઓ વચ્ચે સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવાના હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરાયું છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ