ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 9, 2025 3:56 પી એમ(PM)

printer

ગંભીરા પૂલ તૂટી પડતા આવતા-જતા તમામ વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ડાયવર્ટ કરાયો

આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે, મહીસાગર નદી ઉપરનો ગંભીરા પૂલ આજે તૂટી પડતા આ રસ્તા પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. પૂલ પુનઃકાર્યરત્ ન થાય ત્યાં સુધી તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ પૂલ પર આવતા-જતા તમામ વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ડાયવર્ટ કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ