ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 8, 2025 9:06 એ એમ (AM)

printer

ખેલો ઇન્ડિયામાં મહારાષ્ટ્રના ખેલાડીઓનો 44 મેડલ સાથે દબદબો

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં, મહારાષ્ટ્ર 16 ગોલ્ડ સહિત 44 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચના સ્થાને છે. રાજ્યએ 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ ઉમેર્યા છે. નવ ગોલ્ડ સહિત 16 મેડલ સાથે રાજસ્થાન બીજા સ્થાને છે, ત્યારબાદ કર્ણાટકે આઠ ગોલ્ડ અને કુલ 23 મેડલ મેળવ્યા છે.ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો આજે પાંચમો દિવસ છે. સેપક ટકરા, જુડો, ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને શૂટિંગ સહિત અનેક ઇવેન્ટ્સમાં મેડલ માટે આજે ખરાખરીનો જંગ ખેલાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ