ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 15, 2025 7:26 પી એમ(PM)

printer

ખેલોઇન્ડિયા યુથ ગેમ્સમાં, મહારાષ્ટ્રએ ફરી એકવાર ટોચનું સ્થાનમેળવતા 158 ચંદ્રક જીત્યા

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં, મહારાષ્ટ્રે ફરી એકવાર ટોચનું સ્થાન મેળવ્યું છે, મહારાષ્ટ્રે 158 ચંદ્રક મેડલ જીત્યા છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, મહારાષ્ટ્રના રમતોના શેફ ડી મિશન, મહાદેવ કાશગાવડેએ રાજ્યની સતત સફળતા માટે મજબૂત સરકારી સમર્થન અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય અભિગમને શ્રેય આપ્યો છે.

દરમિયાન, યજમાન રાજ્ય બિહાર સૌથી વધુ લાભ મેળવનારાઓમાંના એક તરીકે ઉભરી આવ્યું છે, જેણે અગાઉના આવૃત્તિઓમાં તેના મેડલ ટેલીને સિંગલ ડિજિટથી વધારીને આ વર્ષે 36 સુધી તેના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. બિહાર સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટીના ડિરેક્ટર જનરલ રવિન્દ્રન શંકરને જણાવ્યું હતું કે રાજ્યએ ખાસ કરીને એથ્લેટિક્સમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ