ક્રિકેટમાં, લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આવતીકાલે પર્થમાં ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે સાત વાગીને 50 મિનિટે શરૂ થશે.આવતીકાલથી શરૂ થનારી આ ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. કપ્તાન રોહિત શર્મા અંગત કારણોસર પ્રથમ મેચ નહીં રમે. તેમની ગેરહાજરીમાં જસપ્રિત બુમરાહ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ઉપરાંત ભારતીય બેટ્સમેન શુભમન ગિલ પણ ઇજાગ્રસ્ત હોવાથી પ્રથમ મેચ રમશે નહીં..
Site Admin | નવેમ્બર 21, 2024 3:17 પી એમ(PM)
ક્રિકેટમાં, લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આવતીકાલે પર્થમાં ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે શરૂ થશે
