ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 10, 2025 7:47 એ એમ (AM)

printer

ક્રિકેટમાં ભારત અને યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ટકરાશે

ક્રિકેટમાં, ભારત અને યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે પાંચ મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ટકરાશે.બર્મિંઘમ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતની 336 રનની શાનદાર જીત બાદ શ્રેણી હાલમાં 1-1થી બરાબરી પર છે. ભારતની જીતમાં આકાશદીપની 10 વિકેટ અને શુભમન ગિલની 430 રનની નોંધપાત્ર ઇનિંગનું મોટું યોગદાન હતું. ગિલે ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. લીડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ