કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બિહારની મુલાકાતે જશે. તેઓ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારની પદયાત્રામાં જોડાશે અને પટણામાં ‘બંધારણની સુરક્ષા’ નામના સેમિનારમાં ભાગ લેશે.સંમેલનમાં ભાગ લેતા પહેલા શ્રી ગાંધી બેગુસરાય જશે, જ્યાં ‘સ્થળાંતર બંધ કરો, નોકરીઓ આપો “કૂચમાં ભાગ લેશે.
Site Admin | એપ્રિલ 7, 2025 9:51 એ એમ (AM)
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બિહારની મુલાકાતે જશે
