માર્ચ 31, 2025 3:29 પી એમ(PM)

printer

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, દમણમાં કન્વેન્શન સેન્ટર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, દમણમાં કન્વેન્શન સેન્ટર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે. તેમણે સિલ્વાસામાં નમો મેડિકલ કોલેજ, નમો હોસ્પિટલ, સરકારી શાળાની મુલાકાત લીધા બાદ, તેમણે દમણમાં નિર્માણાધીન હવાઈમથક અને વેલનેસ સેન્ટરની મુલાકાત લીઘી. દરમિયાન શ્રી શેખાવતે જણાવ્યું હતું કે દમણ દીવ પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બનશે